ગુજરાતી - ઓસ્ટ્રેલિયન માતાએ ઓસ્ટ્રેલિયામાં પાઇલટનું લાઇસન્સ મેળવી ઉંચી ઉડાન ભરી
Sweta Rathod with the aircraft. Source: Supplied by Sweta Rathod
મૂળ ગુજરાતના અને હાલમાં ઓસ્ટ્રેલિયા સ્થાયી શ્વેતા રાઠોડે તાજેતરમાં પાઇલટની ટ્રેનિંગ પૂરી કરીને એરક્રાફ્ટ ઉડાવવાનું લાઇસન્સ મેળવ્યું છે. બે બાળકોની જવાબદારી સંભાળવાની સાથે તેમણે પાઇલટ બનવાના વિચાર, ટ્રેનિંગ અને લાઇસન્સ મેળવવાની સમગ્ર પ્રક્રિયા વિશે SBS Gujarati ને માહિતી આપી હતી.
Share