ઓસ્ટ્રેલિયામાં પુરુષોના સૌદર્ય પ્રસાધન બજારમાં વેપારની વધુ તક
Source: Getty Images
ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીમાં પુરુષોની સંખ્યા લગભગ 50 ટકા જેટલી હોવા છતાં પણ મહિલાઓ માટેના સૌદર્ય પ્રસાધનો તરફ વધુ ધ્યાન આપવામાં આવે છે. દેશમાં સૌદર્ય પ્રસાધનોનું બજાર 4.3 બિલીયન ડોલર જેટલું છે ત્યારે પુરુષો માટેની ચીજવસ્તુઓના બજારમાં વેપારની કેવી તકો સર્જાઇ છે તે અંગેની વિગતો મેળવીએ અહેવાલમાં.
Share