ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક થયા, ભારતથી આવતા વિદ્યાર્થીઓને અસર થશે

Student visa.png

Applicants for Australian student visas will face a new series of inquiries

ઓસ્ટ્રેલિયન સરકારે વધુ અભ્યાસ કરવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક કર્યા છે. ૨૩મી માર્ચથી અમલમાં આવેલા ફેરફારોની સીધી અસર સ્ટુડન્ટ વિઝા અને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝાની અરજી કરતા ઉમેદવારોને થશે. વધુ માહિતી આપી રહ્યા છે રજીસ્ટર્ડ માઈગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share