'મૂળે તો હું એકદમ ઇન્ટ્રોવર્ટ' : અભિનેતા જિમીત ત્રિવેદી
Actor Jimit Trivedi Source: SBS Gujarati
'જલસા કરો જયંતિલાલ'થી રંગમંચ પર ઉતરનાર જિમીત ત્રિવેદી વાત કરે છેકઈ રીતે પોતે એક અન્તર્મુખી વ્યક્તિ હોવા છતાં અભિનયનાં ક્ષેત્રમાં આવ્યા અને પછી 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ'ના બકુલ બુચ તરીકે લોકોનાં દિલ પર છવાયા.
Share