ઓસ્ટ્રેલિયામાં દરેક વ્યક્તિએ વસિયતનામું બનાવવું કેમ જરૂરી

ઓસ્ટ્રેલિયામાં મોટાભાગના લોકો વસિયત બનાવવાનું મહત્વ સમજતા નથી અને તેમના મૃત્યુ બાદ પરિવારજનોએ મિલકતની વહેંચણીમાં જટિલ પ્રક્રિયાનો સહારો લેવો પડે છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, કોઇ પણ ઉંમરની વ્યક્તિ વસિયતનામું બનાવી શકે છે.

couple signing documents

Source: Getty Images/skynesher

Key Points

  • Research shows that one in two Australians do not have a will in place.
  • Experts say cultural reasons, misconceptions and even superstitions behind people avoiding a will.
  • Assets are distributed according to the default state legislation in case of death without a will. 
ગુજરાતીમાં માહિતી મેળવવા નીચે ક્લિક કરો.
LISTEN TO
Wealthy or not, here's why everyone should have a will image

ઓસ્ટ્રેલિયામાં દરેક વ્યક્તિએ વસિયતનામું બનાવવું કેમ જરૂરી

SBS Gujarati

26/05/202107:04
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:   ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા  અને  પરથી  ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને  ,  ,  પર સબસ્ક્રાઇબ કરો.

Listen to  every Wednesday and Friday at 4 pm.


Share
Published 26 May 2021 2:07pm
Updated 3 August 2021 2:47pm
By Zoe Thomaidou
Presented by Vatsal Patel


Share this with family and friends