ચૂંટણી 2019: વિશેષ પ્રકારના નક્શા દ્વારા તમારા મતવિસ્તારના ઉમેદવારો વિશે જાણકારી મેળવો

ઓસ્ટ્રેલિયામાં આગામી 18મી મેના રોજ કેન્દ્રીય ચૂંટણી યોજાવા જઇ રહી છે. દેશની તમામ 151 સીટ તથા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા 1500 જેટલા ઉમેદવારોની જાણકારી નક્શાની મદદથી મેળવી શકાય છે.

Interactive map

Who’s running in your electorate? Source: SBS News

ઓસ્ટ્રેલિયામાં આગામી 18મી મેના રોજ યોજાઇ રહેલી ચૂંટણી અગાઉ તમારા વિસ્તારમાંથી કયા પક્ષના કયા ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલા નક્શામાં તમારા વિસ્તારનું નામ આપવાથી મળી શકે છે.

નીચે આપેલા બોક્સમાં તમારા વિસ્તારનું નામ ટાઇપ કરો, ઉમેદવારની માહિતી માટે બોક્સને સ્ક્રોલ ડાઉન કરો.

આ નક્શો કમ્પ્યુટર સ્ક્રીન પર વધુ યોગ્ય રીતે વાપરી શકાશે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


Share
Published 9 May 2019 3:47pm
Updated 10 May 2019 11:48am
By SBS News
Source: SBS


Share this with family and friends