શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞો વાલીઓ અને બાળકોની સાંભળ લેનારને બાળકોની શાળા અને તેમના અભ્યાસમાં રસ લેવા જણાવે છે.
અહીં કેટલીક ટિપ્સ છે જેથી બાળકોના શાળાજીવનનો અનુભવ વધુ સરસ બનાવી શકાય:
બાળકના શિક્ષણ માટે સકારાત્મક રીતે સંલગ્ન રહો
બાળકો એ ખુબ મહત્વનું છે અને બાળકોના જોઈ શકાય છે. આ માટે ચિંતામુક્ત દિનચર્યા કેળવવી જેથી બાળક અભ્યાસ પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવે.
શાળા અને શિક્ષણ પદ્ધતિ વિષે તમામ જાણકારી રાખવી
ઓસ્ટ્રેલિયન શાળાની કેટલીક પ્રેક્ટિસ વિષે જાણવું જેમકે બાળકોને લંચ બોક્સ આપવું, શાળા છૂટે ત્યારે સમયસર લેવા જવું. બાળકોને કેટલીક શાળા સમય બાદ થતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવું, તેમની સાથે શાળામાં પસાર કરેલ સમય- અભ્યાસ અંગે વાતચીત કરવી વગેરે.
વાંચન માટે પ્રોત્સાહન આપવું
![Children prefer to read books on paper rather than screens](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/93a6a9ca-1b84-47bc-8819-52932cb82915_1616719951.jpeg?imwidth=1280)
Research has found that the more devices a child had access to, the less they read in general. Source: LightRocket
વાલી- શિક્ષક મુલાકાતમાં સક્રિય રીતે ભાગ લેવો
વાલી- શિક્ષક સાથેની મુલાકાત (), જે સામાન્ય રીતે વર્ષમાં 2 વખત યોજવામાં આવે છે તેમાં નિયમિત ઉપસ્થિત રહીને શાળા સાથે સંલગ્ન રહી શકાય.
આ બાળકોની શાળા સાથે અને બાળકના શિક્ષક સાથે સંબંધ કેળવવાની ઉત્તમ તક સમાન છે. આ મુલકતમાં આપ સાચી વિગતો આપો અને ખુલ્લા મને વાત કરો તે સલાહભર્યું છે. જો જરૂર પડે તો શાળા ભાષાંતરની સુવિધા ઉપલબ્ધ કરાવી શકે છે.![A teacher points at a board during a lesson](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/c73d8608-d68c-4add-8e63-0459d822f85b_1492484224.jpeg?imwidth=1280)
![A teacher points at a board during a lesson](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/c73d8608-d68c-4add-8e63-0459d822f85b_1492484224.jpeg?imwidth=1280)
A survey says schools are leaning on fundraising and teachers are paying for classroom supplies. (AAP) Source: AAP
આપના બાળકની શાળામાં સ્વયંસેવક તરીકે સેવા આપો
બાળકના શાળા જીવનનો ભાગ બનવુંએ શાળાની મિટિંગોમાં હાજરી આપવાથી આગળ પણ ઘણું છે. આપ શાળાની પ્રવૃત્તિ જેમકે વાંચન, ખેલ પ્રવૃત્તિઓમાં મદદ કરવી, શાળાની કેન્ટીન કે બગીચામાં મદદ કરવી - માટે સ્વંયસેવક તરીકે યોગદાન આપી શકો છો. દ્વારા ઘણા કાર્યક્રમોમાં ભાગ લઇ શકાય છે.
વધુ જાણકારી માટે
વાલીઓ માટે સ્કૂલ બોર્ડ અને સ્કૂલ કાઉન્સીલ () વિષે વિગતવાર માહિતી આપતી ઓનલાઇન ગાઈડ ઓસ્ટ્રેલિયાભરની વિવિધ શાળાઓ સાથે સંલગ્ન થવા અંગે માહિતી પુરી પાડે છે.
Related: Testing Teachers premieres Wednesday, 19 April at 8.30pm on SBS and will be available after broadcast, streaming anytime on SBS On Demand. Watch the trailer below: