સેટલમેન્ટ ગાઈડ : 5 બાબતો વિદ્યાર્થી ના કામકાજ ના હક્કો અંગે

લગભગ 330,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હાલમાં ઓસ્ટ્રેલીયા માં અભ્યાસ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલીયા માં અભ્યાસ સાથે કામ કરવાના હક્કો એ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વધુ ઉમદા છે. તો, શું છે વિદ્યાર્થીઓ ના કામકાજ ના હક્કો ?

students right

Source: Public Domain

1. અભ્યાસ ના સત્ર દરમ્યાન વિદ્યાર્થી 15 દિવસ - 40 કલાક સુધી કામ કરી શકે છે. જયારે વેકેશન દરમિયાન તેઓ કોઈ કલાક મર્યાદા વગર કામ કરી શકે છે

Cafe
Source: Public Domain

2. વિદ્યાર્થીઓ ને કામ ના વેતન તરીકે ઓછા માં ઓછું $17.29 પ્રતિ કલાક ના હિસાબે વેતન મળવું જોઈએ

money
Source: Public Domain

3. રાષ્ટ્રીય રોજગાર ધોરણો મુજબ, વિદ્યાર્થીઓ ને લઘુત્તમ હક્કો અને શરતો લાગુ પડે છે જેમાં વાર્ષિક રજાઓ , જાહેર રજાઓ અને મહત્તમ અઠવાડિક કલાક નું કામ નો સમાવેશ થાય છે.

workers
Source: Public Domain
fairwork ombudsman
Source: Public Domain


5. શોષણ ની ફરિયાદ કરનાર વિદ્યાર્થી ની માહિતી ખાનગી રાખવામાં આવે છે. ફેર વર્ક ઓસ્ટ્રેલીયા એ નિશ્ચિત કરે છે કે, વિદ્યાર્થીઓ ને વિસા ની શરતો ભંગ કરવા બદલ સજા ન થાય.

student
Source: AAP

વધુ માહિતી માટે મુલાકાત લ્યો : Fair Work Ombudsman.


Share
Published 7 April 2016 11:54am
Updated 23 May 2016 11:33am
By Harita Mehta


Share this with family and friends