Is the understanding of Raksha Bandhan changing?
Source: Supplied
રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સિડનીના એક હાઈસ્કુલ શિક્ષક વિરલ હાથી યાદ કરે છે વર્ષો પહેલાં એમણે ભારતમાં કરેલી એની પરંપરાગત ઉજવણી, તો આગળ વાત કરે છે યુનિવર્સીટીમાં અભ્યાસ કરી રહેલી નિયતિ દેસાઈ. બે બહેનોમાં મોટી નિયતિ એની નાની બહેનને રાખડી બાંધતાં જે અનુભવે છે એ વાત આ તહેવાર અંગે એક નવી સમજ વિકસાવે છે.
Share