Bollywood actor Sushant Singh Rajput's suicide reignites conversation about mental health

બોલિવૂડના 34 વર્ષીય અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતે રવિવારે મુંબઇ ખાતે તેના ઘરે આત્મહત્યા કરી, છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવથી પીડાતો હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું.

Sushant Singh Rajput

Source: Facebook

1 min read
Published 15 June 2020 1:58pm
By SBS Gujarati
Source: SBS


Share this with family and friends